ડાકોર રણછોડરાયજી મંદિરમાં દિવાળી પર્વના પાંચ દિવસ દરમિયાન ભગવાનને વિશેષ શણગાર કરવામાં આવે છે. ભગવાન અલગ-અલગ મનમોહક સ્વરૂપે દર્શન આપે છે.