નવા વર્ષે રામરસ સબરસ કે લવણની ખરીદીને ખૂબ જ શુકનવંતી માનવામાં આવે છે, તેથી ગૃહિણી વર્ષની પહેલી ખરીદી લવણની કરતી હોય છે.