Surprise Me!

ભાવનગર શહેરમાં દિવાળીની રાતથી સવાર સુધીમાં આગની 16 ઘટના, દાઝેલામાં ડોક્ટર પરિવાર પણ સામેલ

2025-10-21 81 Dailymotion

ભાવનગર શહેરમાં રાત્રી દરમિયાન અને વહેલી સવારે એક ડોક્ટરના ઘરમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. જેમાં છ જેટલા લોકો દાઝ્યા હોવાનું જાણવા મળ્યું છે.

Buy Now on CodeCanyon