Surprise Me!

દિવાળીના વેકેશનમાં દેશ-દુનિયાના પ્રવાસીઓથી જીવંત બન્યું સાસણ ગીર, સિંહ દર્શન કરી થયા રોમાંચિત

2025-10-21 259 Dailymotion

દિવાળીના વેકેશનમાં દેશ અને દુનિયાના પ્રવાસીઓથી સાસણ ગીર જીવંત બન્યું છે, દિવાળીના દિવસે ખૂબ મોટી સંખ્યામાં પ્રવાસીઓ સિંહ દર્શન કરવા માટે ઉમટી પડ્યાં હતાં.

Buy Now on CodeCanyon