નવા વર્ષે જીતુભાઇ વાઘાણી સહિત નેતાઓની શુભેચ્છાઓ અને સંકલ્પો : શાસક વિપક્ષે સાંભળો
2025-10-22 136 Dailymotion
ભાવનગર શહેરમાં નવા વર્ષ નિમિતે મહાનગરપાલિકાનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. કેબિનેટમંત્રી જીતુભાઇ વાઘાણી સહિત મહાનગરપાલિકાના પદાધિકારીઓ ઉપસ્થિત રહીને એકબીજાને શુભેચ્છાઓ પાઠવી હતી.