ઉપલેટા શહેરમાં વર્ષોથી બંગાળી સોની સમાજ દ્વારા દિવાળી નિમિત્તે કાલી પૂજા અને ઉત્સવનું આયોજન કરવામાં આવે છે.