બેસતા વર્ષે પંચમહાલના પાવાગઢની ડુંગર પર બિરાજતા મહાકાળી માતાના દર્શન કરવા માટે દૂર-દૂરથી ભાવિકોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું.