બેટી બચાવો બેટી પઢાવો યોજના અંતર્ગત ગુજરાત સરકારે યાના પટેલને બનાસકાંઠા જિલ્લાની બ્રાન્ડ એમ્બેસેડર જાહેર કરી હતી.