આદરીયાણા ગામે નવા વર્ષમાં ગાયો દોડાવવાની પરંપરા છે. સાથે જ તમામ જ્ઞાતિના લોકો ભેગા થાય છે, અને ગામના પ્રશ્નોની ચર્ચા કરે છે.