પાછોતરા વરસાદને કારણે ખેતરોમાં ભેજનું પ્રમાણ વધારે છે, જેના કારણે ખેડૂતો ડાંગરનો પાક સ્ટેટ હાઈવે પર સૂકવી રહ્યા છે.