પ્રસિદ્ધ યાત્રાધામ વીરપુર જલારામ ધામ ખાતે દિવાળીના તહેવાર નિમિતે યાત્રાળુઓ અને ભક્તોની ભીડ જોવા મળી રહી છે.