Surprise Me!

આવતીકાલે શુક્રવારે મહેસાણામાં ભારતીય વાયુસેનાનો એર શો, 'સૂર્ય કિરણ ટીમ' બતાવશે આકાશી કરતબ

2025-10-23 7 Dailymotion

24 ઑક્ટોબર, 2025ના રોજ મહેસાણાના આકાશમાં 'સૂર્યકિરણ એરોબેટિક ટીમ' (SKAT)ના અદ્ભુત આકાશી કરતબો જોવા મળશે.

Buy Now on CodeCanyon