કાગવડ સ્થિત ખોડલધામ ખાતે મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી પડ્યા હતાં અને મા ખોડીયારના દર્શન કરીને નવા વર્ષની શરૂઆત કરી હતી.