જુનાગઢમાં દિવાળીના દિવસે યુવાનની હત્યા, પોલીસે આરોપીઓ પાસે કરાવ્યું ઘટનાનું રિકન્સ્ટ્રક્શન
2025-10-23 21 Dailymotion
દિવાળીના દિવસે જૂનાગઢના મધુરમ વિસ્તારમાં થયેલી યુવકની હત્યાના મામલે પોલીસે 4 પુરૂષ અને 1 મહિલા આરોપીને ઝડપી પાડ્યા છે, જાણો શું હતો સમગ્ર મામલો ?