Surprise Me!

ડીસા: રાજવી પરિવારની દીકરીને આપેલું વચન 762 વર્ષથી નિભાવે છે મુડેઠાનો રાઠોડ પરિવાર, ભાઈબીજે યોજાઈ શૂરવીરતાની અશ્વદોડ

2025-10-23 51 Dailymotion

બહેનને આપેલા વચનને નિભાવવા માટે ભાઈબીજના આગલા દિવસે લોખંડનું બખ્તર પહેરીને ભાઈ બહેનને ચુંદડી ઓઢાડવા જાય છે. આ પછી ગામમાં અશ્વ દોડ યોજાય છે.

Buy Now on CodeCanyon