Surprise Me!

ધર્મસદભાવનાનું અનોખું પ્રતીક: સુરતમાં 202 વર્ષથી પારસી પરિવારે સાચવી છે સાક્ષાત સ્વામિનારાયણ ભગવાને ધારણ કરેલી પાઘડી!

2025-10-23 3 Dailymotion

ભાઈબીજના પાવન પર્વે વાડિયા પરિવારના નિવાસસ્થાને થાય છે દિવ્ય પાઘના દર્શન, દેશ-વિદેશના હજારો ભક્તો ઉમટે છે.

Buy Now on CodeCanyon