અમદાવાદમાં નબીરાને જાહેર માર્ગ પર ફટાકડા ફોડવા ભારે પડ્યા, વીડિયો વાયરલ થયા બાદ ફરિયાદ નોંધાઈ
2025-10-24 14 Dailymotion
અમદાવાદમાં એક યુવકે તેના સાથીદારો સાથે મળીને વ્યસ્ત રોડ પર બેફામ રીતે ફટાકડા ફોડ્યા હતા, જેનો વીડિયો વાયરલ થતાં નરોડા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી છે.