Surprise Me!

છોટાઉદેપુરમાં પ્રેમ પ્રકરણમાં યુવકની ઘાતકી હત્યા, પતિએ પત્નીના પ્રેમીને પતાવીને ઉકરડામાં લાશ દાટી દીધી

2025-10-24 13 Dailymotion

છોટાઉદેપુર જિલ્લાના ડોલરીયા ગામમાં પ્રેમ પ્રકરણમાં 23 વર્ષીય અપરણિત યુવકની હત્યા કરીને મૃતદેહને ઉકરડામાં દાટી દેવાની ઘટના સામે આવી છે.

Buy Now on CodeCanyon