અમદાવાદ: દિવાળીના વેકેશનમાં કાંકરિયામાં પ્રવાસીઓનો ઘસારો, બાલવાટિકા બન્યું આકર્ષણનું કેન્દ્ર
2025-10-24 32 Dailymotion
બાલવાટિકામાં વેક્સ મ્યુઝિયમ, ગ્લાસ ટાવર, ઇલ્યુઝન હાઉસ, ફ્લાઇંગ થિયેટર, સ્નો પાર્ક, વર્ચ્યુઅલ ગેમ ઝોન, વર્ચ્યુઅલ થિયેટર, મિરર મેઝ અને ભૂલભુલૈયા જેવી 28 વિવિધ પ્રવૃત્તિઓ ઉપલબ્ધ