પાલીતાણા શેત્રુંજી પર્વતની પગદંડી પર સિંહની લટાર: યાત્રાળુઓ સાથે દિલદારીનો અનોખો સંગમ, જુઓ VIDEO
2025-10-24 446 Dailymotion
વીડિયોમાં સિંહોની આગળ અને પાછળ મોટી સંખ્યામાં લોકો જોવા મળે છે. બીજા વીડિયોમાં બે લોકો લાકડીઓ સાથે સિંહોની ગતિવિધિ પર નજર રાખતા ચાલી રહ્યા છે.