ગણતરીના કલાકોમાં પોલીસે બગડુ ગામના નટુભાઈ ઉર્ફે રાવણ બુધાભાઈ રાવળ નામના આરોપીને ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલ્યો હતો.