છેલ્લા છ દિવસમાં કુલ 4 લાખ 46 હજારથી વધુ શ્રદ્ધાળુઓએ ભગવાન દ્વારકાધીશના દર્શનનો લાભ લીધો હોવાની માહિતી મંદિર પ્રશાસન દ્વારા આપવામાં આવી છે.