ગીર સોમનાથના વેરાવળ બંદર પર 1 નંબરનું સિગ્નલ લગાવાયું બાદમાં સાંજના સમયે 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે.