આશરે 100 વર્ષથી બીલીમોરા અને વઘઈ વચ્ચે દોડતી ઐતિહાસિક નેરોગેજ ટ્રેન આજે વર્તમાન પાસે વિકાસ અને સમયની માંગ અનુસાર સુવિધા માંગી રહી છે.