કારતક મહિનાની અગિયારસથી લઈને પૂર્ણિમા સુધી ગરવા ગિરનારની પાવનકારી લીલી પરિક્રમાનું આયોજન થતું હોય છે.