સુરતમાં અચાનક હવામાનનો મિજાજ બદલાયો: વેસુમાં ધોધમાર કમોસમી વરસાદથી ઠંડક, ખેડૂતોમાં ચિંતા
2025-10-25 4 Dailymotion
હવામાન વિભાગની આગાહી વચ્ચે શહેરના વેસુ વિસ્તારમાં બપોર બાદ કમોસમી વરસાદનું જોરદાર ઝાપટું વરસ્યું હતું, જેના કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા.