સોશિયલ મીડિયા સ્ટાર નીતિન જાની ઉર્ફે 'ખજૂરભાઈ'ની રાજકારણમાં એન્ટ્રી, 2027ની વિધાનસભા ચૂંટણી લડવાની જાહેરાત
2025-10-25 7 Dailymotion
આ જાહેરાતથી ગુજરાતના રાજકીય વર્તુળોમાં જોરદાર ચર્ચા જાગી છે. ખજૂરભાઈએ વર્ષ ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણીમાં મેદાનમાં ઉતરવાની તૈયારી દર્શાવી છે.