લગ્નના કાયદામાં સુધારા અંગે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આર.પી પટેલે આપ્યું મોટું નિવેદન
2025-10-25 0 Dailymotion
વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આર.પી. પટેલ અને હોદ્દેદારોએ આજે મહેસાણા જિલ્લાના પવિત્ર યાત્રાધામ ઊંઝા સ્થિત ઉમિયા માતાજીના ધામની મુલાકાત લીધી હતી