નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ નાથદ્વારામાં શ્રીનાથજીના કર્યા દર્શન, પરિવાર સાથે કર્યા ઠાકોરજીની કરી પૂજા
2025-10-25 9 Dailymotion
નાયબ મુખ્યમંત્રી બન્યા બાદ હર્ષ સંઘવી પહેલી વખત પરિવાર સાથે નાથદ્વારા આવ્યા હતાં, શ્રીનાથજી સમક્ષ શિશ ઝુકાવ્યું હતું અને પ્રાર્થના કરી હતી.