હવામાન વિભાગની આગાહી વચ્ચે નવસારી જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. બપોર બાદ નવસારી શહેરમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો.