Surprise Me!

જુનાગઢમાં બાળકો માટે ખડક ચડાણ ટ્રેનિંગ કેમ્પનું આયોજન, રાજ્યભરમાંથી 100 બાળકોએ ભાગ લીધો

2025-10-26 581 Dailymotion

ગિરનારમાં આવેલા પંડિત દિન દયાલ ઉપાધ્યાય ટ્રેનિંગ કેમ્પ ખાતે 8 થી 13 વર્ષના બાળકો માટે સાત દિવસનો ખડક ચડાણ ટ્રેનિંગ કેમ્પનું આયોજન કરાયું.

Buy Now on CodeCanyon