Surprise Me!

આજે લાભ પાંચમ, વેપારીઓએ નવી ખાતાવહી સાથે શરૂ કરી વિક્રમ સંવતના નવા વેપાર વર્ષની શરૂઆત

2025-10-26 52 Dailymotion

દિવાળીના પાંચ દિવસ તહેવારો દરમિયાન તમામ રોજગાર ધંધા બંધ રાખવામાં આવે છે, જે આજથી નવી ખાતાવહી લખીને પરંપરાગત રીતે શરૂ કરવામાં આવે છે.

Buy Now on CodeCanyon