Surprise Me!

રાષ્ટ્રીય એકતા દિવસ: એકતા પરેડમાં પહેલીવાર મહિલા નેતૃત્વને પ્રાધાન્ય, આ વખતે મહિલા અધિકારીઓ ટુકડીને કરશે નેતૃત્વ

2025-10-26 29 Dailymotion

આ વર્ષે દિલ્હીમાં જેમ રાષ્ટ્રીય પર્વ સમયે પરેડ યોજાય છે તેમ કેવડિયા એકતાનગર ખાતે મુખ્ય માર્ગ પર આ પરેડ યોજાશે.

Buy Now on CodeCanyon