Surprise Me!

વરસાદે ફેરવ્યું ખેડૂતોની મહેનત પર 'પાણી', નવસારી જિલ્લામાં ડાંગરના પાકને ભારે નુકસાન

2025-10-26 6 Dailymotion

બે દિવસથી પડેલા કમોસમી વરસાદે નવસારી જિલ્લામાં ખેડૂતોની આશા પર પાણી ફેરવી દીધું છે, સ્થિતિ એવી સર્જાઈ છે કે ડાંગરના પાકને વ્યાપક નુકસાન થયું છે.

Buy Now on CodeCanyon