ભારત દેશમાં દિવાળી પૂર્ણ થઈ ગઈ છે, પરંતુ છોટાઉદેપુર જિલ્લામાં આદિવાસી સમુદાયની દિવાળીની શરૂઆત થઈ છે. જાણો વર્ષોથી ચાલી આવતી અનોખી પરંપરા.