Surprise Me!

ભરૂચ જિલ્લામાં કમોસમી વરસાદે વધારી ખેડૂતોની ચિંતા, વાલિયામાં સૌથી વધુ અડધો ઈંચ વરસાદ

2025-10-26 5 Dailymotion

હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતના કેટલાંક જિલ્લાઓમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. જે પૈકી ભરૂચ જિલ્લામાં પણ વરસાદે ખેડૂતોની ચિંતા વધારી દીધી છે.

Buy Now on CodeCanyon