Surprise Me!

વાડીમાંથી પેંગોલિનને પકડીને વેચવા જતાં બે શખ્સો ફસાયા, પોલીસે ગ્રાહક બની દબોચ્યા

2025-10-26 147 Dailymotion

ગીર સોમનાથ જિલ્લાના બે શખ્સોએ વાડીમાંથી પેંગોલિન(કીડીખાઉ) નામનું દુર્લભ પ્રાણી પકડયું હતું અને તેને રાજકોટમાં કરોડોની કિંમતમાં વેચવા જતા પોલીસ સાથે ભેટો થઈ ગયો.

Buy Now on CodeCanyon