ભરૂચમાં જાણે ચોમાસું પાછું આવી ગયું હોય તેવી દૃશ્યાવલિ સર્જાઈ છે, મેઘરાજાના આગમન સાથે જિલ્લાના નગરો અને ગામડા ફરી ભીંજાઈ ગયા છે.