દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમ તેની ભયજનક સપાટી વટાવી ગયો છે, જેના પગલે તાપી નદીમાં પાણીનો પ્રવાહ વધતા નદી બે કાંઠે વહેતી થઈ છે.