લાભ પાંચમના દિવસે, જ્યારે સમગ્ર જિલ્લામાં ઉજવણીનો માહોલ હતો, ત્યારે અમલસાડ માર્કેટ યાર્ડમાં વરસતા વરસાદ વચ્ચે ચીકુની હરાજી યોજાઈ.