જુનાગઢમાંથી વધુ 5 લાખથી વધુનો દારૂ ઝડપાયો, તો ભેંસાણમાં પત્નીની હત્યા મામલે પતિ પાસે કરાવાયું ઘટનાનું રીકન્સ્ટ્રક્શન
2025-10-27 7 Dailymotion
ભેસાણના સરદારપુરમાં પતિએ કરેલી પત્નીની હત્યાના મામલે પોલીસે આરોપી પતિ સાથે રાખીને ઘટનાનુ રીકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. બીજી તરફ શહેરમાંથી દારૂનો મોટો જથ્થો હાથ લાગ્યો છે.