આ વર્ષે 200 મણ મગફળી પ્રત્યેક ખેડૂત ખાતેદાર પાસેથી સરકારની નિર્ધારીત કરેલી એજન્સીઓ દ્વારા કરવામાં આવે તેવી પણ માંગ ભારતીય કિસાન સંઘ કરી છે.