Surprise Me!

સુરેન્દ્રનગર: ચૂડા તાલુકાના ભેંસજાળ ગામે પત્નીની હત્યા, પતિ સામે ગુનો નોંધાયો

2025-10-27 22 Dailymotion

પતિએ પત્ની પર શક અને વહેમના કારણે બોથડ પદાર્થ વડે હુમલો કરી તેની હત્યા કરી નાખ્યાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.

Buy Now on CodeCanyon