વરસાદ અને હવામાન વિભાગની આગાહીને કારણે હરાજી પછી અચોક્કસ સમય સુધી નવી જણસની આવક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.