વ્યારા, વાલોડ અને ડોલવણ સહિતના તાલુકાઓમાં અચાનક વરસેલા આ કમોસમી વરસાદથી ડાંગરના ખેતરોમાં પાણી ભરાતાં ખેડૂતોને રાતોરાત નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.