Surprise Me!

સુરતમાં છઠ પૂજાના આયોજન પર ફરી વળ્યું પાણી, સિંગણપુર ઘાટ પર મંડપો અને બેઠક વ્યવસ્થા પાણીમાં ગરકાવ

2025-10-27 1 Dailymotion

યુપી-બિહાર સહિક ઉત્તરભારતમાં અસંખ્ય લોકો નોકરી, વેપાર-ધંધા અને રોજગાર અર્થે સુરત સહિત ગુજરાતના અનેક જિલ્લાઓમાં વસવાટ કરે છે. છઠ પર્વ તેમનો સૌથી મોટો તહેવાર છે.

Buy Now on CodeCanyon