માવઠાના કારણે જે રીતે મગફળીના પાકને નુકસાન થયું છે. બિલકુલ તેવી જ રીતે કપાસનો પણ કચ્ચરઘાણ નીકળે તેવી ચિંતા ખેડૂતોને કોરી ખાય છે.