સરદાર પટેલ જન્મ જયંતી નિમિત્તે સુરેન્દ્રનગરમાં આમ આદમી પાર્ટીની ખેડૂત સભા: કરસનદાસ બાપુના અરવિંદ કેજરીવાલ પર આકરા આરોપો
2025-10-27 13 Dailymotion
આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેમજ પંજાબના વર્તમાન મુખ્યમંત્રી ભગવંત માન ઉપસ્થિત રહેવાના છે.