નુકસાનને પગલે જિલ્લાના ધારાસભ્યો અને સાંસદે મુખ્યમંત્રી તેમજ કૃષિ મંત્રીને રજૂઆત કરી ખેડૂતોને આર્થિક સહાય આપવાની માંગ કરી છે.