અમદાવાદમાં ઇન્દિરા બ્રિજ ખાતે છઠ પૂજાની ધાર્મિક અને સાંસ્કૃતિક ઉજવણી, હજારો શ્રદ્ધાળુઓએ અસ્ત થતા સૂર્યની કરી પૂજા
2025-10-27 32 Dailymotion
નદીના કિનારે તૈયાર કરાયેલા આ ભવ્ય ઘાટ પર ધાર્મિક વિધિઓ, મહાઆરતી અને ભક્તિમય વાતાવરણથી સમગ્ર વિસ્તાર પવિત્ર બન્યો હતો.